ખેડૂતો માટે સુવર્ણ તક! તાત્કાલિક 5 લાખ રૂપિયા મેળવો, કેવી રીતે અરજી કરવી તે જાણો – Kisan Credit Card Yojana
Kisan Credit Card Yojana: કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના એ ભારત સરકાર દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં ભારત સરકાર, ભારતીય રિઝર્વ બેંક (RBI) અને નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો … Read more